Normal view MARC view ISBD view

Bhadrambhadra (ભદ્રંભદ્ર)

By: Nilkanth, Ramanbhai.
Publisher: Mumbai R. R. Sheth 2013Description: 200 p.ISBN: 9789351220787.Subject(s): Gujarati fiction | Gujarati - novel | Comedies - GujaratiDDC classification: 891.4737 Summary: લેખકને 'ભદ્રંભદ્ર' નો અભ્યાસ અનેક રીતે માર્ગદર્શન કરવી શકે તેમ છે. હાસ્ય નિર્માણ કરવાની કળા અને કસબ બંનેનું દર્શન આ પુસ્તકના અભ્યાસીને સહેલાઈથી થઈ શકે તેમ છે. માનવસ્વભાવની વિચિત્રતાઓ. એની નિર્બળતાઓ, સમાજની હાસ્યજનક રૂઢીઓ દંભો ઈત્યાદીનું સૂક્ષ્મ અવલોકન કરી રમણભાઈએ સર્વનું જે રસિક, સચોટ ને તાર્દશ આલેખન કર્યું છે. આજે આ પુસ્તકમાં અનેક સ્થળે દેખાતાં વર્ણનછટા, અલંકારસમૃદ્ધિ ને કલ્પનાવૈભવ, ટોળટીખળ ને ઠઠ્ઠામજાક આપણા સાહિત્યમાં અન્યત્ર મળવાં દુર્લભ છે.
List(s) this item appears in: ગુજરાતી (Gujarati Books)
Tags from this library: No tags from this library for this title. Log in to add tags.
    average rating: 0.0 (0 votes)
Item type Current location Item location Collection Call number Status Date due Barcode
Books Vikram Sarabhai Library
Gujarati
Slot 2379 (3 Floor, East Wing) Gujarati Books 891.4737 N4B4 (Browse shelf) Available 190249

લેખકને 'ભદ્રંભદ્ર' નો અભ્યાસ અનેક રીતે માર્ગદર્શન કરવી શકે તેમ છે. હાસ્ય નિર્માણ કરવાની કળા અને કસબ બંનેનું દર્શન આ પુસ્તકના અભ્યાસીને સહેલાઈથી થઈ શકે તેમ છે. માનવસ્વભાવની વિચિત્રતાઓ. એની નિર્બળતાઓ, સમાજની હાસ્યજનક રૂઢીઓ દંભો ઈત્યાદીનું સૂક્ષ્મ અવલોકન કરી રમણભાઈએ સર્વનું જે રસિક, સચોટ ને તાર્દશ આલેખન કર્યું છે. આજે આ પુસ્તકમાં અનેક સ્થળે દેખાતાં વર્ણનછટા, અલંકારસમૃદ્ધિ ને કલ્પનાવૈભવ, ટોળટીખળ ને ઠઠ્ઠામજાક આપણા સાહિત્યમાં અન્યત્ર મળવાં દુર્લભ છે.

There are no comments for this item.

Log in to your account to post a comment.

Powered by Koha