Tally. ERP 9 (ટેલી, ઈઆરપી 9) (With CD)
Material type:
- 97893800010687
- 657.0285 T2
Item type | Current library | Item location | Collection | Shelving location | Call number | Status | Date due | Barcode | |
---|---|---|---|---|---|---|---|---|---|
Books | Vikram Sarabhai Library | Rack 34-B / Slot 1828 (2nd Floor, East Wing) | Gujarati Books | Gujarati | 657.0285 T2 (Browse shelf(Opens below)) | Available | 178857 |
આ પુસ્તકની શરુઆતમાં નામાની વ્યાખ્યા , નામાના પારિભાષિક શબ્દો , નામું રાખવાની વિવિધ પધ્ધતિઓ , ખાતુ અને તેના પ્રકારો , ઉધાર-જમાના નિયમો વગેરેની સરળ શબ્દોમાં સમજૂતિ આપવામાં આવી છે. આ પુસ્તકમાં Tally ની અગત્યની સવલતો જેવી કે , Accounts Only, Accounts with Inventory, VAT, TDS, Service Tax, Excise, CST, ગુજરાતી એન્ટ્રી , Interest Calculation વગેરેની જરુરિયાત અનુસાર Screen સાથે સમજૂતિ આપવામાં આવી છે. ધંધામાં થઈ રહેલ પરિવર્તનની અસર Accounting Software માં થઈ રહે છે. Tally ની વિવિધ આવૃતિઓ તેની સાબિતી છે. આ પુસ્તકમાં Tally.ERP 9 ની કેટલીક વિશિષ્ટ સવલતો જેવી કે Remote Login, Auditors Edition, Security Controls, Multi Currency, POS(Point Of Sale) Invoice, Price List, Payroll વગેરેની સરળ શબ્દોમાં Screen સાથે સમજૂતિ આપવામાં આવી છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે તે Tally.ERP 9 ની સંપૂર્ણ વિગતો પૂરી પાડે છે. અમને ખાતરી છે કે આ પુસ્તક તમને Tally.ERP 9 શીખવામાં મદદરુપ થશે. આ પુસ્તક અંગે આપના સૂચનો અને અભિપ્રાય સ્વીકાર્ય છે.
http://computerworld.ind.in/product_detail.php?pid=45
There are no comments on this title.