Normal view MARC view ISBD view

Aashka mandal (આશકા માંડલ)

By: Bhatt, Ashwini.
Material type: materialTypeLabelBookPublisher: Ahmedabad Navbharat Sahitya Mandir 2011Description: 408 p.ISBN: 9788184415552.Subject(s): Gujarati fiction | Gujarati novelDDC classification: 891.4737 Summary: 'આશકા માંડલ' આ પુસ્તકમાં એક અનુભાની વાર્તાનું સર્જન કર્યું છે. રણદ્વીપમાં ઉગેલા સુરજમુખીની તાજગી, તેનો રુઆબ, તેની પ્રસન્નતા, શહેરમાં બનાવેલા ઉદ્યાનમાં ખીલેલા ફૂલથી કંઈક નોખી હોય છે. એવું જ કાંઈક આ રેગીસ્તાનના સ્ત્રીપુરુષોનું છે. મને પોતાને આશકા સાથે પ્રેમ છે. તેની કલ્પના માત્ર એક અકથ્ય સંવેદન જગાવે છે. મને આશા છે કે વાચકોને પણ એ અનુભૂતિ થશે. અહર્નિશ તપતા સુરજના ધીખતા ચંદરવા હેઠળ, સદીઓથી ધખતી ધરતી પર સર્જાતી એક લોહિયાળ પ્રસંગની આ ગાથા છે. આથમી ગયેલા વિક્ટોરિયન યુગને પડછાયે, વિસરાઈ ચુકેલા સન સતાવનના સમયનું નેપથ્ય આ વાર્તાનું આમુખ છે.
List(s) this item appears in: ગુજરાતી (Gujarati Books)
Tags from this library: No tags from this library for this title. Log in to add tags.
    average rating: 0.0 (0 votes)
Item type Current location Item location Collection Call number Status Date due Barcode
Books Vikram Sarabhai Library
Gujarati
Slot 2379 (3 Floor, East Wing) Gujarati Books 891.4737 B4A2 (Browse shelf) Available 177881

'આશકા માંડલ' આ પુસ્તકમાં એક અનુભાની વાર્તાનું સર્જન કર્યું છે. રણદ્વીપમાં ઉગેલા સુરજમુખીની તાજગી, તેનો રુઆબ, તેની પ્રસન્નતા, શહેરમાં બનાવેલા ઉદ્યાનમાં ખીલેલા ફૂલથી કંઈક નોખી હોય છે. એવું જ કાંઈક આ રેગીસ્તાનના સ્ત્રીપુરુષોનું છે. મને પોતાને આશકા સાથે પ્રેમ છે. તેની કલ્પના માત્ર એક અકથ્ય સંવેદન જગાવે છે. મને આશા છે કે વાચકોને પણ એ અનુભૂતિ થશે. અહર્નિશ તપતા સુરજના ધીખતા ચંદરવા હેઠળ, સદીઓથી ધખતી ધરતી પર સર્જાતી એક લોહિયાળ પ્રસંગની આ ગાથા છે. આથમી ગયેલા વિક્ટોરિયન યુગને પડછાયે, વિસરાઈ ચુકેલા સન સતાવનના સમયનું નેપથ્ય આ વાર્તાનું આમુખ છે.

There are no comments for this item.

Log in to your account to post a comment.

Powered by Koha